મલેકપુરમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું

મલેકપુર, મલેકપુરમાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મલેકપુર પ્રાથમિક શાળામાં બુથએક બુથ બેમાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આટલી આટલી 42 ડિગ્રી તાપમાન હોવા છતાં પણ મતદારોએ પોતાનો મત આપ્યો હતો.