આંદોલન કોઈ વ્યક્તિ સામે નહીં અસ્મિતા માટે હતું, શંકરસિંહના નિવેદનથી પણ છેડો ફાડયો

રાજકોટ, લોક્સભાની ચૂંટણી દરમિયાન રાજકોટના ભાજપના ઉમેદવાર અને સમગ્ર ગુજરાતમાં ભાજપ સામે આંદોલન ચલાવનાર ક્ષત્રિય સંકલન…

પ્રસંગ દરમિયાન લિફ્ટ માં ફસાઈ જતાં કેટરિંગના કામે આવેલા બાળકનું મોત

જામનગર, જામનગરમાં રણજીત નગર પટેલ સમાજમાં ચાલી રહેલા એક પ્રસંગમાં કુમળીવયના બાળક પાસે બાળમજૂરી કરાવવામાં આવી…

રાજકોટમા મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનમાં માતા-બાળકનું મોત થયુ

રાજકોટ:રાજકોટમાં હિટ એન્ડ રનમાં માતા-બાળકનું મોત થયુ છે. જેમાં મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની…

બનાસકાંઠા: પત્ની સાસરીમાં ન જતા, પતિએ કરી નાંખ્યુ અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ

બનાસકાંઠા, ધાનેરાના રાજેડા ગામનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પતિ અને સાસરીયાઓ દ્વારા પરિણીતાનું મંદિરમાંથી…

રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા રૂ.૧૫૦૦ કરોડથી વધુનો કોર્પોરેટ ટેક્સ વસુલવાનો લક્ષ્યાંક

રાજકોટ, રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા કરોડોની વસુલાતનો ટાર્ગેટ છે. જેમાં ચાલુ વર્ષે ૪ હજાર કરોડની વસુલાતનો…

આરટીઓ માં ફરી સારથિ સર્વરના ધાંધિયા, બે દિવસની લાઇસન્સની કામગીરી બંધ

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરનાં આરટીઓ ના સર્વરમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. રાજ્યભરની આરટીઓ માં ફરીથી…

રાજ્યમાં ગરમી આકરા પાણીએ, ૧૩ શહેરનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર

અમદાવાદ, કમોસમી વરસાદની વચ્ચે આકાશમાંથી અગનવર્ષા વરસતા રાજ્યમાં ભીષણ ગરમીનો અનુભવ વર્તાઈ રહ્યો છે. ગુરૂવારે રાજ્યના…

’૧૨ દિવસમાં ૨૦૦૦ રૂપિયાનું રિચાર્જ પૂરું થયું’, વડોદરામાં સ્માર્ટ મીટરના પ્રચંડ વિરોધ બાદ સરકાર ધ્રૂજી

વડોદરા, મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટર સામે વડોદરામાં વિરોધની આગ વધારેને…

હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ મોટો ખુલાસો

સુરત, હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં…

જીપીએસસી દ્વારા લેવાયેલી ૨૦ જેટલી પરીક્ષામાં ૧૦૭ પ્રશ્ર્નો ખોટા પૂછાયા

અમદાવાદ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ખાસ તો પ્રાથમિક એટલે કે પ્રિલિમ પરીક્ષામાં વારંવાર…